તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પો.કોે. 5000ની લાંચ લેતા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર |19 જુલાઇ

શહેરનાંડી.ડીવીઝન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મી.એ ચેપ્ટર કેસની પતાવટ માટે રૂ.5000/-ની લાંચ માંગતા અંગે ભાવનગર એસીબીમાં ફરિયાદ તથાં એસીબીએ છટકું ગોઠવી પોલીસ કર્મી.ને રંગેહાથ ઝડપી લીધા હતા.

અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ડી.ડીવીઝન પોલીસ મથકમાં રમેશભાઇ વનાભાઇ ગોહેલ ઉપર ચેપ્ટર કેસ નોંધાયો હતો. કેસ તાત્કાલીક મામલતદાર કચેરીએ મોકલી આપવા બાબતે ડી ડીવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર ભુપતભાઇ ભીખાભાઇ વાધેલાએ રૂ.5000 ની લાંચ ભાંગી હતી.

પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગતા રમેશભાઇ ગોહેલે ભાવનગર એસીબીના પી.આઇ. યુ.કે. મકવાએ છટકુ ગોઠવી આરોપી ભુપતભાઇને લાંચની રકમ સ્વીકારતા ગઢેચી વડલા પાસે આવેલ ઓ.કે. હેર આર્ટમાં લઇ ગયા હતા. જયા પોલીસ કોન્સ્ટેબલને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો