તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટમેટાના ભાવ પ્રતિ કિલો ~50 ઘટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરસહિત સમગ્ર દેશના મધ્યમ વર્ગીય પરિવારોના રોજિંદા જીવનમાં ખાણીપીણી સાથે હળીમળી ગયેલા ટમેટાના ભાવમાં એક કિલોઅે રૂા.50નો જબ્બર કડાકો નોંધાતા હાલ ચોતરફથી મોંઘવારીથી ભીંસાઇ રહેલા મધ્યમ વર્ગીય પરિવારોને ટમેટાના ભાવમાં અડધો અડધ ઘટાડાથી થોડી રાહતનો અનુભવ થયો છે.

થોડા સમય પહેલા ટમેટાના ભાવ આસમાને આંબી ગયા હતા. ટમેટાના એક કિલોનો ભાવ રૂા.100ને આંબી જતા મધ્યમ વર્ગીય પરિવારોના રસોડાની રોજિંદી ચીજવસ્તુઓમાંથી ટમેટાની બાદબાકી થઇ ગઇ હતી. પણ હવે ટમેટાની નોંધપાત્ર અાવક શરૂ થતા ભાવમાં ઘટાડાની ચાલ શરૂ થઇ છે અને આજે તો એક કિલો ટમેટાનો ભાવ રૂા.50 થઇ જતા હવે દાળ અને શાકના સ્વાદમાં ટમેટાના ઉમેરણથી વધુ સ્વાદ આવશે. જો કે બટેટાના ભાવ રૂ.25 પ્રતિ કિલો થઇ જતા ગૃહિણીઓ પરેશાન થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો