તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • જૂનિયર બાસ્કેટબોલ ટુર્ના.નો યુનિ. મેદાન ખાતે પ્રારંભ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનિયર બાસ્કેટબોલ ટુર્ના.નો યુનિ. મેદાન ખાતે પ્રારંભ થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યંગસ્ટર્સબાસ્કેટબોલ કલબના જૂનિયર ખેલાડીઓના સમૂહ દ્વારા ભાવનગરમાં જૂનિયર બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો આરંભ કરાવવામાં આવ્યો છે. જેમાં ભાવનગર શહેરની 6 ટીમો લીગ કમ નોકઆઉટ ધોરણે ભાગ લઇ રહી છે.

ટુર્ના.નો આરંભ ભાવનગર યુનિ. મેદાન ખાતે મુખ્ય સ્પોન્સર મનહરસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી.

ઓલ સ્ટાર અને કિલર વચ્ચેની મેચમાં 59-35થી ઓલ સ્ટાર જીતી હતી, બેસ્ટ પ્લેયર સત્યજીતસિંહ ઝાલા, સ્પાર્ટન્સ સામે ઇગલ્સનો 55-46થી વિજય થયો હતો, બેસ્ટ પ્લેયર સહેઝાદ કુરેશી જાહેર કરાયા હતા. ટુર્ના. દર શનિ-રવિવારે રમાડવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટુર્નામેન્ટ ભાવનગરનાં જૂનિયર ખેલાડીઓ દ્વારા આયોજિત કરવામાં આવી છે.

ભાવનગરના જૂનિયર ખેલાડીઓ દ્વારા

ભાવનગરની 6 ટીમો વચ્ચે લીગ કમ નોક-આઉટ ધોરણે મેચો રમાઇ રહી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો