તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેર ભાજપ દ્વારા તા.23 જુલાઇથી 25 જુલાઇ સુધી સ્વામિનારાયણ મંદિર, બીએપીએસ, ગઢડા ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાનુભાવો દ્વારા 250 કાર્યકર્તાઓને પ્રશિક્ષીત કરાવવામાં આવશે. તા. 22 જુલાઇને શુક્રવારના રોજ બપોરે 3 કલાકે સત્રનો આરંભ થશે. વર્ગમાં કુલ 13 સત્રો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો