તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTEના મામલે શાળા સામે લડત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરમાં જ્ઞાનમંજરી સ્કૂલમાં આરટીઇ અંતર્ગત બાળકોને પ્રવેશ અપાતો નથી અને ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવાતી હોવાનો આક્ષેપ કલેકટર, ડીઇઓ અને મ્યુ. કમિશનર સમક્ષ નીતીન ઘેલાણી અને વાલીમંડળ દ્વારા કરવામાં આવ્યો છે. 25 જેટલા બાળકોને પ્રવેશમાં અન્યાય થયાના આક્ષેપ સાથે જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા રાહે શાળા સામે અનશન ચાલુ કરવાની ચીમકી આપવામાં આવી છે. જ્ઞાનમંજરી શાળાએ આરટીઇના િનયમનો ભંગ કર્યો છે અને તેમાટે શાળાની માન્યતા પણ રદ કરવા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો