તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિસ્તોલ આપનાર યુવાન ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં રહેતા ભરવાડ િવજય કમાભાઈ લાંબાને એકમાસ પૂર્વે એસઓજી પોલીસે દેશી બનાવટની પીસ્તોલ સાથે ઝડપી લીધો હતો. બાદ પીસ્તોલ તેને આપનાર તેના પિતરાઈ ભાઈ દાના કમાભાઈ ચોહલા નાસતો ફરતો હતો તે આજે પોલીસમાં હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો