તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરાઉ મોબાઈલ સાથે તરૂણ જબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરનવાપરા િવસ્તારમાંથી એક સગીર પાસેથી પાંચ મોબાઈલ તથા એક કાંડા ઘડીયાળ એલસીબી પોલીસને મળી આવતા તેની પૂછપરછ દરમિયાન સગીરે તમામ વસ્તુઓ ઘોઘારોડ દેવરાજનગરની સામે અમૃત સોસાયટીમાંથી બે મોબાઈલ, મહિલા કોલેજ પાછળથી બે મોબાઈલ તથા સીદસર રોડ િહલપાર્ક પાસેથી એક મોબાઈલ અને કાંડા ઘડીયાળ ચોરી હોવાની કબૂલાત આપતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તરૂણો પણ હવે મોબાઇલની ચોરીના રવાડે ચડી ગયાનો એક વધુ કિસ્સો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો