તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગ સાહસિકતા તાલિમી કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહયોગથી આયોજીત ચાર સપ્તાહના ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમી કાર્યક્રમનો સમાપન સમારોહ તાજેતરમાં સીઇડીના નિયામક ડો. ચંદન ચેટરજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉદ્યોગપતિ ટી.એમ. પટેલના મુખ્યમહેમાનપદે યોજાયેલા કાર્યક્રમમાં તાલીમ પૂર્ણ કરનાર 29 તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. અવસરે ઉદ્યોગક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો