અકસ્માતે પડી જતા આધેડનું મોત
શહેરનાસુભાષનગર ખાતેના રજપુતવાડા વિસ્તારમાં રહેતા જીતુભાઇ વાઘજીભાઇ રાઠોડ (ઉં.વ.55) આજે પોતાના ઘરે અકસ્માતે પડી જતા અને ગંભીર ઇજા પહોંચતા સારવાર્થે સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હોવાનું બી ડિવિઝન પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું.