સર્વ પ્રથમ વાર 3400 પશુઅોને ભોજનનું પુણ્યકાર્ય...
સર્વ પ્રથમ વાર 3400 પશુઅોને ભોજનનું પુણ્યકાર્ય...
પૂજયપાદ શાસન સમ્રાટના સમુદાયના પ. પૂ. ગચ્છનાયક અા. ભ. વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.પરમ વીનયવંત મુનીરાજ જગતચન્દ્રવિજયજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ ભકિતચન્દ્ર વિજયજી મ.સા.ની પ્રેરણાથી સમઢીયાળા પાંજરાપોળમાં પાટણ નિવાસી હાલ મરીન ડ્રાઇવ (મુંબઇ) સ્થિત શેઠ ગુણવંતલાલ મણીલાલ શાહની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમીત્તે તેમના પુત્ર સુનીલભાઇ તરફથી રવીવારે 3400 પશુ�ઓને લાપશી (ખોળ)નું ભોજન કરાવવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજયમાં કદાચિત પ્રથમ વાર ભાવનગરની સમઢીયાળા પાંજરાપોળમાં રીતે અેક દાતા પરિવાર તરફથી 3400 પશુ�ઓ માટે 200 ગુણ ખોળનું ભોજન કરાવાયુ હતુ.