• Gujarati News
  • પાટણા અને ખીજડીયામાંથી 1 ડઝન જુગારી ઝડપાયા

પાટણા અને ખીજડીયામાંથી 1 ડઝન જુગારી ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : જીલ્લાનાઢસા નજીકના પાટણા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા વિક્રમ વશરામભાઇ હેરમા (રાજપુત), ઘનશ્યામ વશરામભાઇ હેરમા, પ્રદીપ રાણાભાઇ હેરમા, વનરાજ પરસોતમભાઇ પડાયા, દીપક દેવજી હેરમા, મનુ ભગવાનભાઇ હેરમાની રૂ.35,400ની મતા સાથે જયારે ખીજડીયા ગામેથી મનોજ શીવાભાઇ ચૌહાણ, લતીફ હબીબભાઇ પીંજારા, રઘુ નારાયણભાઇ પાટડીયા, ભીમા ગણેશભાઇ પરમાર, અને અશોક ભીમાભાઇ પરમારની રૂ.4630ની મતા સાથે ઢસા પોલીસે અટક કરી હતી.