હિન્દુ મરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| વિમળાબેન કનૈયાલાલ ગાંધી તેસ્વ.કનૈયાલાલ દામોદરદાસ ગાંધીના પત્ની, ઇજ્જતરાય ડી.ગાંધી, હર્ષદરાય ડી.ગાંધીના ભાભી જગદીશ કે.ગાંધી (આઇઓસી ડીલર), ભાવિન કે.ગાંધી (બીપીટીઆઇ), ચેતન કે.ગાંધી (સાંઇબાબા પેટ્રોલીયમ) દક્ષાબેન કે.ગાંધી (આરટીઓ)ના માતુશ્રી, પ્રિતમલાલ શાહ (એસબીઆઇ)ના સાસુ, સ્વ.હરીલાલ ભુદરભાઇ રાઠોડ (સરતાનપરવાળા)ના દીકરી, મણીભાઇ, કેશુભાઇ ભરતભાઇ, ગીરીશભાઇ, સ્વ.લીલીબેન, હંસાબેનના બહેન તા.27/5/15ના સ્વર્ગવાસ થયેલ છે. તેની પિયર પક્ષ તથા સ્વસુર પક્ષની સાદડી તા.28/5 ગુરૂવારના રોજ સાંજે 5 થી 7 ડોકટર હોલ ડાયમંડ ચોક ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| સુરેશભાઇ ઇન્દુલાલ બુચ (ઉ.વ.76,પૂર્વ પ્રમુખ એસોસીએટસ બેંક ઓિફસર્સ એસોસીએશન, પૂર્વ ડાયરેકટર એસબીએસ) તા.26ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે ઉષાબેન બુચ, જગદીશભાઇ બુચના વડીલબંધુ, હર્ષિદાબેનના પતિ, સ્વ.તરલ બુચના પિતાશ્રી, આસ્થા બુચના કાકા થાય. તેની પ્રાર્થનાસભા તા.28ને ગુરૂવારે સાંજે 5 થી 7 રોટરી હોલ, ઘોઘા સર્કલ, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| મુકુન્દરાય વનમાળીદાસ િત્રવેદી (ઉ.વ.86)રહે. 404/બી, અહર્મ એપાર્ટમેન્ટ, ગુલીસ્તા મેદાન સામે, વાઘાવાડી રોડ, ભાવનગર તે સવિતાબેન ભટ્ટ (માજીરાજ હાઇસ્કૂલ)ના પતિ, ગં.સ્વ.દેવીબેન રમેશભાઇ ભટ્ટ (અમદાવાદ), શારદાબેન ગીરીશચંદ્ર બધેકા (વલસાડ), િત્રવેદી રજનીકાંત વનમાળીદાસ (એસબીએસ)ના મોટા ભાઇ, સ્વ.ભરતબેન રજનીકાંત િત્રવેદીના જેઠ, સ્વ.ડો.ઇચ્છાશંકર પ્રેમજી ભટ્ટના જમાઇ, સ્વ.યશવંતરાય, સ્વ.ધનવંતરાય, સ્વ.હિંમતલાલ, સ્વ.લલીતાબેન, રમાબેન, નલિનીબેન, પુષ્પાબેનના બનેવી, ઇન્દ્રવદનભાઇ બી. દવે (રૂષીભાઇ), કિશોરભાઇ, રવિન્દ્રભાઇ, રજનીભાઇના માસીના દીકરા ભાઇ, પાલકપુત્ર મૌલિકભાઇ મહેન્દ્રભાઇ જાની (રૂદ્ર ફોટો ફેશન)ના પાલક પિતા, ચિંતન રજનીકાંત િત્રવેદી, વૈશાલી અનિકેત ભટ્ટ, પલ્લવી આર. િત્રવેદીના બાપુજી તા.26ના કૈલાસવાસ થયેલ છે. તેની સાદડી તા.28ને ગુરૂવારે સાંજે 5 થી 7 રામવાડી, વિભાગ-4 ઉપરના માળે રાખેલ છે.ભાવનગર| જયોત્સનાબેન રમેશચંદ્ર દવે (ઉ.વ.76)તે સ્વ.રમેશચંદ્ર પ્રતાપરાય દવેના પત્ની, સ્વ.કિરીટભાઇ પ્રતાપરાય દવે, દેવેન્દ્રભાઇ પી. દવેના ભાભી, પરેશભાઇ આર. દવે (એજીએમ બીએસએનએલ), કલ્પનાબેન પિયુષકુમાર દવેના માતુશ્રી, પ્રતિક દવે, કેતન દવે, સંદિપ દવેના ભાભુ, દેવાંગ, જોલીના મોટી બા, જયના નાની, સ્વ.શાંતીલાલ કુબેરદાસ ભટ્ટના પુત્રી, દીનુભાઇ બી. ભટ્ટના વેવાણનો તા.26ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તેની સાદડી તા.28ના સાંજે 5 થી 7 સુધી ચકુબાગ વાડી, ભીડભંજન મહાદેવની સામે, ભાવનગર રાખેલ છે. પિયર પક્ષ તથા શ્વસુર પક્ષની સાદડી સંયુકત રાખેલ છે.ભાવનગર| ગં.સ્વ.ગીરજાબેન દુર્ગાશંકર િત્રવેદી તેદિલીપકુમાર દુર્ગાશંકર િત્રવેદી, કિરીટકુમાર દુર્ગાશંકર િત્રવેદી (સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક)ના માતુશ્રી, ઉપેન્દ્ર અંબાશંકર િત્રવેદી (હરસિદ્ધિ રોડવેઝ)ના ભાભુ તા.24ના સ્વર્ગવાસ થયેલ છે. તેનું બેસણું તા.28ને ગુરૂવારે સાંજે 5 થી 7 રામવાડી, વિભાગ-4 (માળી વાળો ખાંચો) મુકામે રાખેલ છે.ભાવનગર| સ્વ.બળવંતરાયબાબુલાલ જોષીના જયેષ્ઠ પુત્ર સ્વ.કિશોરચંદ્ર બાબુલાલ જોષીના ભત્રીજા અરવિંદભાઇબળવંતરાય જોષી (ઉ.વ.63)તા.25ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે અશ્વીનભાઇ જોષી (બરોડા લિજ્જત પાપડ), દિલીપભાઇ જોષી (આલ્કોક એસ ડાઉન), વિનોદભાઇ જોષી (રાજકોટ), મયુરભાઇ જોષી (બીએમસી), હંસાબેનના મોટા ભાઇ, હરેશભાઇ જોષી, િચંતનભાઇ જોષી (સેન્ટ્રલ સોલ્ટ), શિલ્પાબેન ભટ્ટ (વડોદરા), દિપ્તીબેન જાની (અમદાવાદ)ના પિતાશ્રી, હરેશભાઇ ભટ્ટ (વડોદરા), સંજયભાઇ જાની (અમદાવાદ)ના સસરા, ભાનુભાઇ બી. દવે (ચોટીલા)ના જમાઇ, ધર્મેશભાઇ જોષી (સ્વા.ગુરૂકુળ), વિશાલભાઇ જોષી, કૌિશકભાઇ (સ્વા.વિદ્યા સાગર સ્કૂલ), જીજ્ઞાબેન (વડોદરા), ભૂમિબેન (સાવરકુંડલા), જાનકીબેન (ભાવનગર), શીવાનીબેન (રાજકોટ), આરતીબેન (વડોદરા), ધરાબેન (ભાવનગર), રૂસી, યશ, કુલદીપ વૈભવભાઇના દાદા, ઇન્દુબેન જાની જયેશભાઇ કે. જોષી, દેવેન્દ્રભાઇ કે. જોષીના દાદાના દીકરા મોટા ભાઇ, અશોકભાઇ જાની (નિલમબાગ)ના મોટા સાળા થાય. તેની સાદડી તા.29ને શુક્રવારે સાંજે 4-30 થી 6-30 દશા ઝારોળા જ્ઞાતિની વાડી, દીવાનપરા રોડ, બાર્ટન લાયબ્રેરીની સામે, પોલીસ ચોકી પાછળ, ભાવનગર રાખેલ છે.ભાવનગર| સ્વ.ભાલચન્દ્રજટાશંકર િત્રવેદીના પુત્ર બિપીનચંદ્ર પત્ની અનસુયાબેનબિપીનચંદ્ર િત્રવેદી તા.25નેસોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે ભૂપેન્દ્રભાઇ ભાલચન્દ્ર િત્રવેદીના નાના ભાઇના પત્ની, જયદિપ, કલ્પેશ, અમીત, વિશાલના માતુશ્રી, હિરલબેન અમીતભાઇના સાસુ, ક્રિશ અમીતભાઇના દાદીમા, સ્વ.ભાનુશંકર પ્રભાશંકર િત્રવેદીની પુત્રી થાય. તેની સાદડી તા.28ને ગુરૂવારે સાંજે 5 થી 7 શ્રીમાળી બ્રાહ્મણની વાડી, ડો.ગજજરના દવાખાના સામે, દિવાનપરા રોડ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.ભાવનગર| વાવડીગજાબાપુની હાલ ભાવનગર નિવાસી ગોહિલ હનુભા નટુભાના પત્ની ધીરજબા(ઉ.વ.65)તા.25ને સોમવારે રામચરણ પામેલ છે. તે ગોહિલ રાજેન્દ્રસિંહ હનુભા (પીજીવીસીએલ, મામસા)ના માતુશ્રી, ગોહિલ છત્રપાલસિંહ રણજુભા રાજકોટના મોટા મા, સરવૈયા વિક્રમસિંહ અણદુભા, જાડેજા દેવેન્દ્રસિંહ બળવંતસિંહ, ચુડાસમા હરદેવસિંહ બહાદુરસિંહના સાસુમા, નાના વડીયાવાળા જાડેજા વનરાજસિંહ જસુભાના બહેન થાય. તેનું બેસણું તા.29ને શુક્રવારે સાંજે 4 થી 7 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.4/6ને ગુરૂવારે અમારા નિવાસસ્થાને 466 ઇડબલ્યુએસ, મકાન નં.5180, ભરતનગર, હરિઓમનગર, ભાવનગર ખાતે રાખેલ છે.

કુકડ,તા.ઘોઘા | ગોહિલ ભાદુભા જોરૂભા (ઉ.વ.70)તા.26ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ગોહિલ રાજેન્દ્રસિંહ ભાદુભા, બકુલસિંહ ભાદુભાના પિતાશ્રી, દશરથસિંહ ગનુભા, ચંપકસિંહ સતુભા, પદુભા રઘુભાના મોટા બાપુના દીકરા ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા વિધિ તા.6/6ને શનિવારે કુકડ મુકામે રાખેલ છે.મઢડા,તા.સિહોર | લખાણી શાન્તુબેન સવજીભાઇ (ઉ.વ.75)તા.27ને બુધવારે રામચરણ પામેલ છે. તે લખાણી દેવરાજભાઇ, મનજીભાઇ, પરેશભાઇના માતુશ્રી, તરસમીયા નિવાસી લાઠીયા પોપટભાઇ બચુભાઇ, હરીભાઇ બચુભાઇના બહેન, લખાણી જીવરાજભાઇ, જેરામભાઇના કાકી થાય. તેનું ઉત્તરકારજ તા.4/6ને ગુરૂવારે તેના નિવાસસ્થાને મઢડા મુકામે રાખેલ છે.ભાવનગર| સ્વ.રમણીકલાલદેવજીભાઇ પટેલના પુત્ર મહેન્દ્રભાઇરમણીકલાલ પટેલ (ઉ.વ.72)નોસ્વર્ગવાસ તા.27/5ના થયેલ છે. તે નટવરલાલના નાનાભાઇ, ધીરૂભાઇ, હર્ષદભાઇ, બીપીનભાઇ, હર્ષાબેનના મોટાભાઇ, દીલીપભાઇ, જીતુભાઇ, શોભનાબેનના પિતાશ્રી થાય તેનુ બેસણુ તા.28/5 ગુરૂવારના રોજ સાંજે 5 થી 6-30 ઠાકર દ્વારા મંદિર કણબીવાડ ઉમીયા ધામ ભાવનગર ખાતે છે. પિયર પક્ષનુ બેસણુ સાથે રાખેલ છે.તરસમીયા| તન્નાભુપતરાય હરીલાલના પત્ની રમીલાબેન(ઉ.વ.65)તા.26ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. તે જયંતીભાઇ મનસુખલાલ તન્ના, નરેશભાઇ મનસુખલાલ, ઇન્દુબેન બળવંતરાય પજવાણીના કાકી, જલદીપ ભુપતભાઇ તન્ના, રીટાબેન ભુપતરાય તન્ના, જાગૃતિબેન સંજયકુમાર મણીયાર, મેનાબેન મહેશકુમાર હિંડોચાના માતુશ્રી, માનવીના દાદીમા, અમદાવાદ નિવાસી સ્વ.નાથાલાલ મણીલાલ માવાણીના દીકરી થાય. તેની ઉઠમણાની ક્રિયા અને પિયર પક્ષની સાદડી ભાઇ-બહેનોની સાથે તા.28ને ગુરૂવારે લોહાણા વિદ્યાર્થી ભવન, પીલગાર્ડન પાસે સાંજે 4-30 થી 6 રાખેલ છે.સોનગઢ| જીતુબેન નારણભાઇ ડોડીયા તા.23/5નારોજ રામચરણ પામેલ છે. તે ગીરધરભાઇ હકાભાઇ રાઠોડ, રતિભાઇ હકાભાઇ રાઠોડના મોટાબેન, પ્રવિણભાઇ, કિરીટભાઇ,હસમુખભાઇ પંકજભાઇના ફઇ થાય. તેમની પીયરપક્ષની સાદડી તા.28/5ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, પોસ્ટ ઓફીસ પાસે, સોનગઢ મુકામે રાખેલ છે.કોટામોઇ,તા.જેસર | ગોસ્વામી નકુપરી મઘુપરી (ઉ.વ.35)તે લાલપરી, ભગવાનપરી, વિમળાબેન ચંદુગીરી (મોટાખુંટવડા), વિજુબેન પ્રભાતગીરી (અગતરીયા)ના ભાઇ, જીણાપર્વત નારણપર્વત (કોટામોઇ)ના ભાણેજ, હસુગીરી જાદવગીરી (કંટાસર)ના જમાઇ, દર્શનપરી, ઓમપરીના પિતાશ્રી તા.26/5ને મંગળવારે કૈલાસવાસી થયેલ છે. તેમનું શિવશક્તિ પૂજન તા.4/6ને ગુરૂવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે. ધર્મસભા 4 કલાકે રાખેલ છે.ઇટાળીયા,તા.વલભીપુર | રામાવત ચંદુરામજી નરોત્તમદાસજી (ઉ.વ.55)તા.27ને બુધવારે રામચરણ પામેલ છે. તે રવિરાજના પિતાશ્રી, સ્વ.હિંમતભાઇ નરોતમદાસના નાના ભાઇ, વિનુભાઇ નરોતમદાસના નાના ભાઇ, રાજેશભાઇ હિંમતભાઇ, રમેશભાઇ હિંમતભાઇ, હિતેશ (કાનો) ભાઇ વિનુભાઇ, અતુલભાઇ હિંમતલાલ, જીજ્ઞેશ વિનુભાઇના કાકા, હર્ષાબેન અશોકકુમાર (ભીમડાદ), જાગૃતીબેન કેતનકુમાર (બુધેલ), સંગીતાબેન નરેશકુમાર (કુંભણ)ના કાકા, શીતલબેન કિર્તીકુમાર (મેલાણા)ના પિતાશ્રી, સ્વ.પરશોતમદાસ સેવાદાસ દેવમુરારી (ભાવનગર)ના જમાઇ, મહેશભાઇ પરશોતમદાસ દેવમુરારીનાં બનેવી થાય. તેનો લૌિકક વ્યવહાર તા.30ના આખો દિવસ ઇટાળીયા મુકામે રાખેલ છે. કૌટુબીક તેમજ સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.6/6ને શનિવારે રાખેલ છે.ગારિયાધાર| ગારિયાધારહાલ સુરત નિવાસી મકવાણાજયંતિભાઇ શામજીભાઇ (ઉ.વ.57)તે અલ્પેશભાઇ, નિખીલભાઇના પિતાશ્રી, સ્વ.ખોડાભાઇ શામજીભાઇના નાના ભાઇ, હસમુખભાઇ શામજીભાઇના મોટા ભાઇ, પ્રવિણભાઇ પ્રાગજીભાઇ, મુકેશભાઇ કરશનભાઇના મોટા બાપાના દીકરા, મનીષભાઇ ખોડાભઇ, રાજેશ ખોડાભાઇના કાકા તા.26ને મંગળવારે રામચરણ પામેલ છે. તેનું બેસણું સુરત મુકામે તા.28ને ગુરૂવારે દરજી જ્ઞાતિની વાડીમાં તેમજ ગારિયાધાર મુકામે તા.29ને શુક્રવારે 4 થી 6 બહારપરા ખાતે અમારા નિવાસસ્થાને રાખેલ છે.ગઢડાસ્વામીના | સ્વ.હેમુભાઇસોમાભાઇ ચાવડાના પત્ની ગં.સ્વ.મોંઘીબા(ઉ.વ.78)તા.26ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે જગુભાઇ ચાવડા (ગઢડા ટી.ડી.ઓ.)ના માતુશ્રી, ગૌતમભાઇ ચાવડાના દાદીમા, હરેશભાઇ લાખાણી (અમદાવાદ), રાવતભાઇ ખાચર (બોટાદ)ના સાસુ થાય. તેની ઉત્તરક્રિયા તા.5/6ને શુક્રવારે પટેલ સમાજની વાડી, બોટાદ રોડ, ગઢડા મુકામે રાખેલ છે.મોરગી| લાલાભાઇ હરજીભાઇ પટેલીયા (ઉ.વ.80)તેપુનાભાઇ, બાલાભાઇ, રમેશભાઇના પીતાશ્રી, સોંડાભાઇ, અશોકભાઇના મોટાબાપા, કુચા રવજીભાઇ ગાંડાભાઇ (કુંભણ), સ્વ.ભવાનભાઇના બનેવી, ભીખાભાઇ સગ્રામભાઇ કંસારા (ભીકડા)ના ભાણેજ તા.27/5ને બુધવારે અક્ષરવાસ પામેલ છે. તેમનું બેસણું તા.30/5ને શનિવારે તથા ઉત્તકક્રિયા તા.7/6 ને રવિવારે દિવસના મોરંગી મુકામે રાખેલ છે.

કુંભણ| જાદવભાઇ શીવાભાઇ પટેલીયા (ઉ.વ.85)તેહકાભાઇ, કનાભાઇ, ભુપતભાઇના પિતાશ્રી, સ્વ.ઘુસાભાઇ ઉકાભાઇ, કાનાભાઇ, પાંચાભાઇના કાકા, બુધેશભાઇ, લલીતભાઇ, રાજુભાઇ, ગોપાલભાઇ, અંકિતભાઇ, જયદિપભાઇના દાદા, સ્વ.લક્ષ્મણભાઇ ભીખાભાઇ સેંતા (ગુંદરણા)ના બનેવી તા.27/5ને બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.7/6ને રવિવારે સાંજના રાખેલ છે.ભાવનગર| પાલિતાણાનિવાસી હાલ ભાવનગર દેવલુકબાલકૃષ્ણભાઇ ગોવિંદભાઇ (ઉ.વ.63)તા.22ના રામચરણ પામેલ છે. તે કાન્તીભાઇના નાના ભાઇ, નિકુંજ, અલ્પેશ, નિલેશના પિતાશ્રી, કેશુભાઇ માનસંગભાઇના ભત્રીજા, મહેશભાઇ, નટુભાઇ, જયસુખભાઇના મોટા ભાઇ, લાભુભાઇ વાઘજીભાઇ પ્રબતાણીના ભાણેજ, મિલન, પંકજ, મનીષ, ભયલુના કાકા, મનસુખભાઇ રાવ, રમેશભાઇ પ્રબતાણી, જગદીશભાઇ રાણા, ઘનશ્યામભાઇ રાવના સાળા, જુવાનસંગ, અશોકભાઇના બનેવી, ચેતન, મિલનના મામા થાય. તેની સાદડી તા.28ને ગુરૂવારે સાંજે 5 થી 7 તેના નિવાસસ્થાને કાળીયાબીડ, પટેલ પાર્ક નં.2, પ્લોટ નં.સી3470 ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.1/6ને સોમવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.

પાલિતાણા| પાલિતાણાહાલ ભાવનગર નિવાસી બાલકૃષ્ણભાઇગોવિંદભાઇ દેવલુક (ઉ.વ.63)તા.22ના અવસાન પામેલ છે. તે પાલિતાણાવાળા સ્વ.જયંતીભાઇ બળવંતભાઇ દેવલુકના નાના ભાઇ, નટુભાઇ બળવંતરાય દેવલુકના મોટા ભાઇ, મુનાભાઇ હસમુખભાઇના કાકા, મીલનભાઇ વૃજલાલના મામા, મોસાળ પક્ષ મગનલાલ ગુમાનશંગભાઇ, જયંતિભાઇ મોહનલાલ નરેશભાઇ (દેવલી) ખોડીદાસભાઇ, પ્રકાશભાઇ રમણીકભાઇ પ્રબતાણીના ભાણેજ થાય. તેની સંયુકત સાદડી તા.28ને ગુરૂવારે બ્રહ્મભટ્ટ મહાકાળી મંદિર ટ્રસ્ટની વાડી ખાતે સાંજે 4 થી 6 કલાકે ભાઇ બહેનોની સાથે રાખેલ છે.ભાવનગર| ખદરપરનિવાસી હાલ ભાવનગર નરેશભાઇધરમશીભાઇ બારૈયા (ઉ.વ.28)તા.24ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.ધરમશીભાઇ બોધાભાઇ બારૈયાના પુત્ર, પ્રવિણભાઇ બોધાભાઇ બારૈયાના નાના ભાઇના દીકરા, હરજીભાઇ બોધાભાઇ, આણંદભાઇ બોધાભા, કાનજીભાઇ બોધાભાઇ, દીલીપભાઇ બોધાભાઇ, રમેશભાઇ રાઘવભાઇ, જીવાભાઇ બચુભાઇ બારૈયાના ભત્રીજા, રાકેશભાઇ પ્રવિણભાઇ, રાહુલભાઇ પ્રવિણભાઇ, હિતેશભાઇ ધરમશીભાઇ, વિજયભાઇ ધરમશીભાઇ, અમીતભાઇ હરજીભાઇ, પિયુશભાઇ હરજીભાઇ, હિરેનભાઇ આણંદભાઇ, કરણભાઇ કાનજીભાઇ, કેયુરભાઇ દિલીપભાઇના ભાઇ થાય. તેનું બેસણું તા.28ને ગુરૂવારે તેમજ ઉત્તરકારજ (લીલ) તા.5/6ને શુક્રવારે ઘોઘા સર્કલ, શ્રમજીવી અખાડા પાસે, પ્લોટ નં.1374/બીમાં રાખેલ છે.

ભાવનગર| ચુડાસમા મંજુલાબેન જેન્તીલાલ (ઉ.વ.74)નુંતા.27ના અવસાન થયેલ છે. તે રમેશભાઇ રસોયા, રાજુભાઇના માતુશ્રી, અલ્પેશભાઇના દાદી, કેશુભાઇ રાઠોડ, નિતીનકુમારના સાસુ, હિંમતભાઇ બચુભાઇ ધરજયા, જેન્તીભાઇ, રજનીભાઇના માસી, જાગૃતીબેન મહેશકુમાર ચૌહાણ, દક્ષાબેન વિપલભાઇ બારૈયાના દાદી થાય. તેના સુવાળા વિધિ તા.28ના સવારે 10 કલાકે તથ બેસણું સાંજે 4 થી 6 કલાકે કોળી જ્ઞાતિની વાડી, કુંભારવાડા, અમર સોસાયટી ખાતે રાખેલ છે.

જેસર| સંતોકબેન નાનજીભાઇ ધાપા (ઉ.વ.85)તા.27ને બુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ.ઓઘડભાઇ, બાધાભાઇ, પરશોતમભાઇ, વશરામભાઇના માતુશ્રી, સંજયભાઇ, શૈલેષભાઇ, દેવરાજભાઇ, ગૌતમભાઇના ગઢામા, મોહનભાઇ, શંભુભાઇ, લાલજીભાઇ, રાજાભાઇના કાકી, કાળુભાઇના મોટા બા, મનજીભાઇ રણછોડભાઇ ચાવડા, વલ્લભભાઇ મોહનભાઇ ચાવડા (નવાપા)ના ફઇ થાય. તેના સુવાળા તા.26ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા તા.4/6ને ગુરૂવારે તેના નિવાસસ્થાને નાના વેજબા વાડીએ રાખેલ છે.

ભાવનગર| મનસુખભાઇ નથુભાઇ મકવાણા (ઉ.વ.60)તા.26/5 મંગળવારે રામચરણ પામેલ છે. તે દિલીપ, ઇશ્વર, જયોતિબેનના પિતા, હિમંતભાઇ, શંકરભાઇ, ઉષાબેન, મંજુબેનના મોટાભાઇ, રાઠોડ અરવિંદભાઇના સસરા, રોનક, નિરૂ, અનિતા, હિના, કાજલ, પૂનમ, ઇસીકા, શૈલેષ, શોભાના દાદા, ભુપતભાઇના બનેવી, સ્વ.બાબુભાઇ, સ્વ.કામુભાઇ, સ્વ.બટુકભાઇ, સ્વ.અમૃતભાઇના ભાઇ, નથુભાઇ મકવાણાના પુત્ર થાય તેના સુવાળા તા.28/5 ગુરૂવારે તથા પાણીવાર તા.4/6ગુરૂવારે અમારા નિવાસે ક.પરા ભરવાડવાડા ખાતે રાખેલ છે.

નૈપ| એભાભાઇરામભાઇ ચૌહાણના પત્ની દેવુબેન(ઉ.વ.80)તે વિરાભાઇ, ઝવેરભાઇ રામભાઇ, ભીમાભાઇ મોહનભાઇના નાનાભાઇના પત્ની, રાજુભાઇ, મેહુલભાઇ ના માતુશ્રી, દિલીપભાઇ ઓઘડભાઇ, અનીલભાઇ માવજીભાઇ, રમેશભાઇ વીરાભાઇ, પ્રતાપભાઇ, ચંદુભાઇના કાકી, જોઘાભાઇ ટપુભાઇ બારૈયાના દિકરી, ધરમશીભાઇ, પરશોત્તમભાઇના બેન તા.27/5ને બુધવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.4/6ને ગુરૂવારે રાખેલ છે.ભાવનગર| પ્રવિણકુમાર પ્રાણજીવનદાસ રાજાણી (ઉ.વ.60)તા.26ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.પ્રાણજીવનદાસ છગનલાલ રાજાણીના પુત્ર, સ્વ.ઘુસાભાઇ પી. રાજાણી, સ્વ.રમણીકલાલ પી. રાજાણી, જેન્તીલાલ પી. રાજાણી, ઇશ્વરભાઇ પી. રાજાણીના નાના ભાઇ, શૈલેષકુમાર નંદલાલ સવાણીના બનેવી, ગોપાલ પ્રવિણકુમાર રાજાણી, જયમીન પ્રવિણકુમાર રાજાણીના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.28ને ગુરૂવારે તેના નિવાસસ્થાને ટીંબી, તા.ઉમરાળા ખાતે રાખેલ છે. સસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

જૈનમરણભાવનગર| ભારોલીનિવાસી હાલ ભાવનગર મહેતા મગનાલ ખીમચંદના પુત્ર સ્વ.જયંતિભાઇના પત્ની જયાબેન(ઉ.વ.65)તે ચેતન, સંજયના માતુશ્રી, ડોલી, પારૂલના સાસુ, સ્વ.નરોતમભાઇ, સ્વ.ચુનીભાઇ, સ્વ.દલીચંદભાઇ, નાનુભાઇના ભાભી, પિયર પક્ષે શેઠ મનસુખલાલ હરીચંદ અગીયાળીવાળાના દીકરીનું તા.24ના અવસાન થયેલ છે. તેની પુણ્યતિથિ તા.28ને ગુરૂવારે સવારે 10 થી 11 લોહાણા વિદ્યાર્થી બોર્ડીંગ, પીલગાર્ડન પાછળ રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| ખલીફા રસુલભાઇ હશનભાઇ તા.27નાખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે નશરૂદીનભાઇના પપ્પા, મહેબુબભાઇ, ઇકબાલભાઇ, ફારૂકભાઇ, યુનુસભાઇના કાકા, રજાકભાઇ, સીદીકભાઇ, ઇબ્રાહીમભાઇ, અબ્બાસભાઇ, અઝહરૂદીનભાઇના સસરા, અહેમદભાઇ વલીમહમંદભાઇ ખલીફા (ધંધુકાવાળા)ના વેવાઇ થાય. તેની જીયારત તા.29ને શુક્રવારે સવારે 8 કલાકે મસ્જીદે હવ્વામાં રાખેલ છે. ઔરતોની જીયારત તેના નિવાસસ્થાને પ્રભુદાસ તળાવ, મફતનગર સ્કૂલ સામે, ગલી નં.4, ભાવનગર રાખેલ છે.ભાવનગર| મ.રસુલખાનસીદીખાન પઠાણ (વલભીપુરવાળા)ના ઔરત જેબુનબેન(ઉ.વ.80)ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે રજાકખાન રસુલખાન, મ.યુસૃુફખાન રસુલખાન (ખાનભાઇ રીક્ષાવાળા), મહેબુબખાન રસુલખાન, સલીમખાનના બા, અહેમદભાઇ અબ્દેરહેમાન (સિહોર એસટી ડ્રાયવર)ના બહેન થાય તેની જીયારત તા.29/5 શુક્રવારના રોજ મર્દો માટે મસ્જીદે હસની હુશૈની (ધોબીઘાટ) ઔરતો માટે તેના નિવાસે મફતનગરમાં સવારે 8-30 કલાકે રાખેલ છે. હિન્દુભાઇઓ માટે બેસણુ તા.29/5 શુક્રવારના સાંજે 4 થી 6 તેના નિવાસે રાખેલ છે.વરતેજ| મ.નાનુભાઇશેલારભાઇ માંડવિયાના ઔરત બિબીબેન(ઉ.વ.100)તે માફકપાન ભાવનગરના કાકી, ઇશાભાઇ અભરામભાઇ (વરતેજ)ના સાસુ, મ.મુસાભાઇ ઇબ્રાહીમભાઇ સૈયદ (સિહોર)ના સાસુ, મ.મોહન અલીભાઇ ગાંડાભાઇ, હસનભાઇ ગાંડાભાઇ, મહમદભાઇના બહેન, ઇનુસભાઇ ઇસાભાઇ ગોગદા, રહીમભાઇ, રફીકભાઇ (વરતેજ), હનીફભાઇ મુસાભાઇ, હાજીભાઇ (સિહોર)ના નાનીમા, જમાલભાઇ ભાયાભાઇ મહેતર (નવાપર), રજાકભાઇ બાલાભાઇ મહેતર (જમાલપુર), ઇસુબભાઇ દાઉદભાઇ સૈયદ (નોંધણવદર)ના નાની સાસુ, જીવીબેન, મ.મરીયમબેનના વાલીદ, મ.સુવાલીભાઇ શેલારભાઇ માંડવીયા ચૌદનાણ, મ.હસનભાઇ શેલારભાઇ માંડવિયાના ભાભી, શારબાઇબેન ગાંડાભાઇ મહેતર, હવાબેન ગાંડાભાઇ ડૈરેયા, આસુબેન આમદભાઇ બિલખીયાના બહેન ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેની જીયારત તા.29/5 શુક્રવારે પુરૂષોની જુમ્મા મસ્જીદ વરતેજ, ઔરતોની નાતની વાડી હુસેનીબાગ વરતેજ સવારે 9 થી 10 રાખેલ છે.ભાવનગર| બુધેલહાલ હૈદ્રાબાદ નિવાસી મ.બદરૂદીનભાઇઅલાઉદીનભાઇ રાથ્યાણી (ઉ.વ.74)તે બુધેલ અજીતભાઇ અલાઉદીનભાઇ રાશ્યાણીના મોટા ભાઇ, સલીમભાઇ, પ્રકાશભાઇના મોટા બાપા, અમીનભાઇ, અનવરભાઇના પિતાશ્રી ખુદાની રહેમતે પહોંચેલ છે. તેનું બેસણું બુધેલ અજીતભાઇ અલાઉદીનભાઇના નિવાસસ્થાને તા.28ને ગુરૂવારે 4 થી 7 રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...