• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત

ભાવનગર |વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા.2/6ના સાંજે 4 કલાકે પ્રાયશ્ચિત વિધિ, તા.3ના સવારે 7 કલાકે ઉદવહન, ચલન વિધિ, બપોરે 2-30 કલાકે પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે. તા.4/6ના બપોરે 12-31 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા થશે. સાંજે 4 કલાકે શ્રીફળ હોમાશે.

અન્ય સમાચારો પણ છે...