• Gujarati News
  • કુંભારવાડામાં 10 શખ્સો સામે એટ્રોસિટી

કુંભારવાડામાં 10 શખ્સો સામે એટ્રોસિટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર નારી રોડ વણકરવાસમાં રહેતા રોહીતભાઇ દિનેશભાઇ રાઠોડને તેના મોટાબાપુના દીકરા પ્રવિણ સાથે અગાઉ થયેલ કોઇ ઝગડાની દાઝ રાખી વિસ્તારમાં રહેતા દિપક મકવાણા, આકાશ બુટ્ટી, પંકજ ચુડાસમા, રમેશ ચૌહાણ, અજય રાઠોડ, વિજય ગેલા, રસીક મકવાણા, વિજય મેર, શૈલેષ મકવાણા તથા એક અજાણ્યા શખ્સે એક સંપ કરી હથિયારો વડે હુમલો કરી માર મારી, જ્ઞાતિ વિષે હડધુત કર્યા વિગેરેની ફરિયાદ ડી ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.