• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • હાદાનગર ખાતે નિ:શુલ્ક આયુર્વેદિક દવાખાનુ શરૂ કરાશે

હાદાનગર ખાતે નિ:શુલ્ક આયુર્વેદિક દવાખાનુ શરૂ કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : સ્વામીમુકતાનંદજી સેવા મંડળના સહયોગથી શહેરના હાદાનગરની મેઇન બજારમાં ઉતાવળા હનુમાનજીના મંદિર ખાતે તાપીબાઇ આયુર્વેદીક હોસ્પિટલ સંચાલિત આયુર્વેદીક દવાખાનુ તા. 1-6 ને સોમવારે સાંજે 4 કલાકે શરૂ કરાશે. ઉપરાંત હાદાનગરની સર્વોદય સોસાયટીમાં ગાયત્રી વિદ્યાલયની સામે પણ હોમીયોપેથી સારવાર કેન્દ્ર કાર્યરત છે. લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...