• Gujarati News
  • કે. આર. દોશી ગ્રુપ ઓફ કોલેજીસ

કે. આર. દોશી ગ્રુપ ઓફ કોલેજીસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના શૈક્ષણિક હબ ગણાતા ઘોઘાસર્કલ વિસ્તારમાં વૃદ્ધાશ્રમની સામે સ્થિત કે. આર. દોશી ગ્રુપ ઓફ કોલેજીસ B.Com., BBA, BCA અને B.Sc.(IT) જેવા UG કોર્સની સાથે સાથે M.Com., MSW, M.Phill. જેવા PG કોર્સીસ પણ ભાવનગર યુનિવર્સિટીની મંજુરી સાથે ચલાવવામાં આવે છે. ISO:9002 જેવા ઇન્ટરનેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ કે. આર. દોશી ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ સાથે સાથે IAS, IPS, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીઓને ગ્રેજ્યુંએટની સાથે સ્કીલ ડેવલપમેન્ટનો ભારત સરકાર માન્ય કોર્સ પણ કરાવવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને નોકરી મળે તે માટે ૧૦૦% પ્લેસમેન્ટની કામગીરી પણ કરવામાં આવે છે.