તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પાિલતાણા ખાતે ઉપધાન તપની તપસ્યાની ભાવભેર થયેલી પૂર્ણાહૂતિ

પાિલતાણા ખાતે ઉપધાન તપની તપસ્યાની ભાવભેર થયેલી પૂર્ણાહૂતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીઘોઘારી િવશાશ્રીમાળી જૈન સમાજ સુરત, દ્વારા શત્રુંજય િગરિરાજ ખાતે પ.પૂ. આચાર્ય િવજય િનર્મળચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલ ઉપધાન તપમાં ભાવનગરના અનેક તપસ્વીઓ જોડાયા હતા.

ભાવનગરના મુકેશભાઇ અને િદપ્તીબેન વોરાની સુપુત્રી કુ.ઝીલ, લબ્ધી િશપિંગ પ્રા.લી. કંપનીના રાજુભાઇ કાંતિભાઇ પારેખના ધર્મપત્ની અ.સૌ. હર્ષાબેન અને શહેરના જાણીતા િબલ્ડર અને ઘોઘા દેરાસરના નવનિર્માણ માટે અથાગ જહેમત ઉઠાવનાર ભૂપતભાઇ મોહનભાઇ શાહના ધર્મપત્ની દક્ષાબેન તેમજ જાણીતા શેરબ્રોકર અતુલભાઇ શાહના ધર્મપત્ની મીતાબેન વી.એ ઉપધાન તપની ઉગ્ર તપસ્યા િનર્વિધ્ને પૂર્ણ કરેલ છે. તપસ્વીઓના મોક્ષમાળા રોપણ અને વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવનગર ઉપરાંત સુરત, અમદાવાદ સહિતના સ્થળોએથી મોટી સંખ્યામાં તપસ્વીઓ ઉપધાન તપમાં જોડાયા હતા. જેનો મુખ્ય લાભ િવમળાબેન ઓતમચંદ ધરમચંદ દોશી (દેપલાવાળા) સુરત અને સુબોધભાઇ મનસુખભાઇ સંઘવી (ભાવનગરવાળા) સુરતએ લીધો હતો.

આરાધના | આચાર્ય િનર્મળચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં

ભાવનગરના કુ.ઝીલ, હર્ષાબેન, મીતાબેન અને દક્ષાબેન સહિતના તપસ્વીઓ મોક્ષમાળા પહેરી ભાવવિભોર થયા

અન્ય સમાચારો પણ છે...