તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સંસ્થામાંથી તાલીમ લેનારા

ભાવનગર |એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સંસ્થામાંથી તાલીમ લેનારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સંસ્થામાંથી તાલીમ લેનારા તમામ લાભાર્થી�ઓ માટે લોન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. લોન લેવા માંગતા તમામ લાભાર્થી�અોએ ફોટો, જાતિનું પ્રમાણપત્ર, સ્કુલ લીવીંગ, આવકનો દાખલો, આધારકાર્ડ, ટ્રેનીંગનું પ્રમાણપત્ર, લાઇટબીલ બે કોપીમાં લઇ તા. 29-11 થી એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (શિશુવિહાર) ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ વિગત માટે ટેલીફોન નં. (0278) 2523775 પર સંપર્ક સાધવો.

નોલેજ | SBI ગ્રામ સ્વરોજગાર સંસ્થા દ્વારા તાલીમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...