તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • }ચોર્યાસીમેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ તા.28રવિવારના રોજ સવારે 10 કલાકે

}ચોર્યાસીમેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ તા.28રવિવારના રોજ સવારે 10 કલાકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}ચોર્યાસીમેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ

તા.28રવિવારના રોજ સવારે 10 કલાકે જ્ઞાતિની બોર્ડીગ સિંધુનગર ખાતે પાટોત્સવ અંગેની મીિટંગનુ આયોજન કરેલ છે.

}શિવરાત્રીશોભાયાત્રા અંગે

શિવરાત્રીનીશોભાયાત્રા કાઢવા નિમિતે મીિટંગ શનિવારે રાત્રે 8-30 કલાકે જશોનાથ મહાદેવ મંદિરે જ્ઞાતિજનો, શિવમંદિરના પુજારીઓ, સેવકો, રાસ મંડળીના આયોજકો તથા ધર્મપ્રિય શહેરજનોએ હાજર રહેવુ

}ભાવનગરમોઢ વણિક મહિલા મંડળ

મંડળનીમીિટંગ તા.27 શનિવારે સાંજે 4-30 કલાકે મોઢ વણિક મહિલા છાત્રાલય ખાતે મળશે. મીિટગમાં પંજાબી સબ્જીની હરીફાઇ રાખેલ છે. તમામ બહેનોએ હાજર રહેવુ.

}ચિત્રાઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન

તા.27શનિવારના સાંજે 5 કલાકે એસોસીએશન હોલ કોમ્યુનીટી પ્લોટ દાસ પેંડાવાળાની બાજુમાં જીઆઇડીસી ચિત્રા ખાતે એસો.ના કારોબારી સભ્યોની મીિટંગ રાખેલ છે.

}માતુશ્રીવિરબાઇમાં લોહાણા મહિલા મંડળ

તા.27શનિવારે 4-45 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતેની મીિટંગમાં હેર સ્ટાઇલ કોમ્પીટીશન તથા ગેઇમનુ આયોજન તથા વુમન્સ ડેના કાર્યક્રમની ચર્ચા રાખેલ છે. નવા વર્ષની ફી સ્વીકારવામાં આવશે.}વિશુધ્ધાનંદવિઘામંદિર માધ્યમિક વિભાગ

માર્ચ-1માંપરીક્ષા આપનાર ધો.10,12ના રીપીટર, આઇસોલેટેડ વિદ્યાર્થીએ આજે સવારે 8 થી 10-30માં શાળાએ આવી રસીદ જવી.

}શાંતીલાલશાહ હાઇસ્કૂલ

ધો.10,12માર્ચ 16 પરીક્ષાના રેગ્યુલર, રીપીટર, ખાનગી, આઇસોલેટેડ વિઘાર્થીની પરીક્ષા રસીદ આવી ગયેલ છે. રેગ્યુલર વિઘાર્થીએ વર્ગ શિક્ષક પાસેથી તથા અન્યએ કાર્યાલયમાંથી તા.27ના 9 થી 12માં મેળવી લેવી.

}ટી.બી.જૈનગર્લ્સ હાઇ.એસ.વી.એસ.1 ભાવ.

ટી.બી.જૈનગર્લ્સ હાઇસ્કૂલ એસવીએસ નીચે આવતી તમામ શાળાએ ધો.9,11ની વિદ્યાર્થી માટે રોલપ્લે અને ફોકડાન્સની સ્પર્ધા તા.1 માર્ચ સુધીમાં યોજીને અહેવાલ એસવીએસમાં મોકલી આપવો સ્પર્ધા અંગેનો પરિપત્ર જિલ્લા તાલીમ ભવન ભાવનગર અથવા જીસીઇઆરટીની વેબસાઇટ પરથી મેળવી લેવાનો રહેશે.

}આર્યકુળકન્યા વિઘાલય

ધો.10,12માર્ચ 16 પરીક્ષાના ખાનગી ,રેગ્યુલર, રીપીટર, આઇસોલેટેડ વિઘાર્થીઓની રસીદ આવી ગયેલ છે. 10 થી 2માં લઇ જવી.

}પ્રણવબક્ષીવિનય મંદિર

શાળાનાધો.10,12 માર્ચ 16ના રેગ્યુલર, રીપીટર, આઇસોલેટેડ, પ્રાઇવેટ, પ્રાઇવેટ રીપીટર વિદ્યાર્થીએ ફી રસીદ તા.27ના શાળા સમયે મેળવી લેવી. આઇડી પૂફ સાથે લાવવુ.

}આર્યકુળકુમાર વિદ્યામંદિર (સ્વનિર્ભર)

ધો.10,12માર્ચ 16માં પરીક્ષામાં બેસનાર ખાનગી, રેગ્યુલર, રીપીટર, આઇસોલેટેડ વિદ્યાર્થીની રસીદ આવી ગયેલ છે. 10 થી 2માં આવી લઇ જવી

}સ્વામીનારાયણહાઇસ્કૂલ

ધો.10પરીક્ષા માર્ચ 16ની હોલ ટીકીટ રેગ્યુલર વિદ્યાર્થીએ પોતાના વર્ગમાં તા.27ના સવારે 10 કલાકે વર્ગ શિક્ષક પાસેથી મેળવી લેવી. આઇસોલેટેડ રીપીટર વિઘાર્થીને હોલ ટીકીટનુ વિતરણ તા.29ના 9 થી 12હાઇસ્કૂના કાર્યાલયમાંથી કરાશે.

}સ્વામીનારાયણહાઇસ્કૂલ

ધો.12કોમર્સ વિભાગના રેગ્યુલર, ખાનગી અને આઇસોલેટેડ વિઘાર્થીની ધો.12ની હોલ ટીકીટ તા.27 બપોરે 3 થી 5માં ઓફીસ કાર્યાલયમાંથી મેળવી લેવી.

}મારૂતીવિદ્યામંદિર

ધો.10,12નારીપીટર, પૃથ્થક, ખાનગી વિઘાર્થી માર્ચ 16ની પરીક્ષાની ફી રસીદ આવી ગયેલ હોય તા.27ના 9 થી 12માં મેળવી લેવી.

}દોલતઅનંત વળીયા હાઇસ્કૂલ

ધો.10,12સામાન્ય પ્રવાહ પરીક્ષા માર્ચ 16ની ફી રસીદ રેગ્યુલર વિઘાર્થીએ તા.29 સોમવારે શાળાએથી મેળવી લેવી. રીપીટર્સ, અાઇસોલેટેડ વિઘાર્થીએ શાળાએથી તા.1 મંગળવારે સાંજે 4 થી 5માં શાળા કાર્યાલયથી મેળવી લેવી.

}ડો.વીરભદ્રસિંહજીઉચ્ચતર મા.શાળા

ધો.12માર્ચ 16ની પરીક્ષાના નિયમીત, રીપીટર, ખાનગી, આઇસોલેટેડ ઉમેદવારોની રસીદ હોલ ટીકીટ આવી ગયેલ સવારે 9 થી 12 તા.29ના રૂબરૂ આવી સહી કરીને મેળવી લેવી.

}ઝવેરભાઇકે.મેંદપરા મા. અને ઉ.મા.શાળા

ધો.10માર્ચ 16ની પરીક્ષા આપનાર રેગ્યુલર, રીપીટર, ખાનગી વિદ્યાર્થીની હોલ ટીકીટ આવી ગયેલ છે. શાળા સમયે લઇ જવી.

}દ.મૂ.ગિજભાઇવિનય મંદિર

ધો.10,12સા.પ્રવાહ રેગ્યુલર, રીપીટર, આઇસોલેટડ તેમજ ખાનગી ઉમેદવારના પરીક્ષા રસીદ આવેલ છે. શાળામાંથી 1 થી 4માં મેળવી લેવી.

}એન.જે.વિઘાલય

ધો.12સા.પ્ર.રેગ્યુલર, રીપીટર, ખાનગી વિદ્યાર્થીની માર્ચ 16 પરીક્ષાની હોલ ટીકીટ આવી ગયેલ છે. તા.29ના સવારે 8 થી 10, તથા ધો.10 બપોરે 11 થી 2માં ઓફીસમાંથી મેળવી લેવી.

}શેઠત્રિ.ભા.જૈન ગર્લ્સ હાઇસ્કૂલ

માર્ચ16માં લેવાનાર ધો.10ની પરીક્ષાની રસીદ શનિવાર તા.27ના 12 થી 2 તથા ધો.12ની રસીદ શનિવાર તા.27ના 8 થી 11માં મેળવી લેવી.આ દિવસે રસીદ લઇ જનારે તા.29ના શાળા સમયે લેવા આવવુ.

}સરકારીમાજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ

ધો.10,12નીરેગ્યુલર, રીપીટર, પૃથ્થક અને આઇસોલેટેડ વિઘાર્થીની માર્ચ 16ની પરીક્ષાની રસીદ આવી ગયેલ છે. તા.29,1/3ના શાળા સમયે મેળવી લેવી.

}વિઘાવિહારમાધ્યમિક અને ઉ.મા.શાળા

માર્ચ16માં લેવાનાર ધો.10,12 પરીક્ષાની ફી રસીદ આવી ગયેલ છે. નિયમીત, રીપીટર,ખાનગી, આઇસોલેટેડ વિઘાર્થીએ શાળા સમયે મેળવી લેવી.

}જયોતિમહિલા વિદ્યાલય

ધો.10,12માર્ચ 16ની નિયમીત, રીપીટર, ખાનગી આઇસો તમામની રીસીપ્ટ શાળામાંથી તા.29 સોમવારે 1 થી 4માં મેળવી લેવી.

અન્ય સમાચારો પણ છે...