તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | નેશનલ ડેટાબેઈઝ ઓફ આર્મ્સ લાયસન્સ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર

ભાવનગર | નેશનલ ડેટાબેઈઝ ઓફ આર્મ્સ લાયસન્સ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | નેશનલ ડેટાબેઈઝ ઓફ આર્મ્સ લાયસન્સ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર િજલ્લાનાં સ્વરક્ષણ, રમતગમતનાં હેતુ માટે તમામ હથિયાર પરવાના ધારકોનાં હથિયાર પરવાનાઓની ઓનલાઈન ડેટાએન્ટ્રી કરવામાં આવેલ હોય પ્રોજેક્ટમાં જાહેર થયેલ યુનિક આઈડેન્ટીફીકેશન નંબરવાળા સ્ટીકર તમામ હથિયાર પરવાનામાં લગાડવાના હોય તા.29-2થી તા.4-3-16 દરમ્યાન કલેકટર અને િજલ્લા મેજી.ની કચેરી ખાતે અસલ પરવાના સાથે ડી.એમ.શાળા., કલેકટર કચેરીમાં રૂબરૂ હાજર રહેવા અધિક િજલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે.

હથિયાર પરવાનેદારોને મેજીસ્ટ્રેટની સૂચના

અન્ય સમાચારો પણ છે...