તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજીસી દ્વારા યુનિ.ની એક્ઝીક્યુટીવ કાઉન્સિલ, સેનેટ,

ભાવનગર | રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજીસી દ્વારા યુનિ.ની એક્ઝીક્યુટીવ કાઉન્સિલ, સેનેટ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજીસી દ્વારા યુનિ.ની એક્ઝીક્યુટીવ કાઉન્સિલ, સેનેટ, સેનેટ, કોર્ટ અને પેટા કમીટીઅોમાં એસસીએસટી સભ્યોને સ્થાન આપી અનામત પ્રથાનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવા છતાં તેનો અમલ થતો હોઇ ભાવનગર આવેલા અનુસુચિત જાતિ આયોગના સભ્ય સમક્ષ યુનિવર્સિટી અનામત આંદોલન સમિતિના સભ્યોએ રજૂઆત કરી હતી. રજૂઆતમાં તેઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર વિધાનસભામાં યુનિવર્સિટી એક્ટ સુધારે નહીં ત્યાં સુધી રાજ્યપાલ દ્વારા ખાસ વટ-હુકમ બહાર પાડીને તેનો અમલ કરવો જરૂરી છે.

યુનિ.માં SC ST પ્રતિનિધિત્વની માંગ

અન્ય સમાચારો પણ છે...