તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણિક સમાજ દ્વારા યોજાશે ઇનામ વિતરણ સમારોહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : સમસ્ત વણિક સમાજ, ભાવનગર દ્વારા તા.28-2ને રવિવારે સાંજે 5-30 કલાકે શહેરના ઘોઘાસર્કલ નજીક આવેલ ઘોઘારી દશા દિશાવળ વણિક જ્ઞાતિની વાડી વ્રજ િવહાર ખાતે 13મો ઇનામ વિતરણ સમારંભ યોજાશે. નિશીથભાઇ મહેતાની અધ્યક્ષતામાં યોજાનારા સમારંભમાં ભાવનગરમાં વસતા તમામ વણિક જ્ઞાતિ�ઓના ધો. 10, 12, ગ્રેજયુએટ તથા પોસ્ટ ગ્રેજયુઅેટમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી�ઓને મહાનુભાવોના હસ્તે ઇનામોથી પુરસ્કૃત કરવામાં આવશે. વેળા વણિક જ્ઞાતિના ચૂંટાયેલા કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં સ્થાિનક અગ્રણીઓ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...