તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીમારીથી કંટાળી ઇસમે ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શહેરના જુના બંદર રોડ પર રહેતા શ્રમજીવી રમેશભાઇ શવજીભાઇ વેગડ આજે પોતાના ઘરે ફાંસો ખાઇ લેતા તેમનુ મોત નીપજયુ઼ હતુ.આ બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલભાઇ વેગડે સી.ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતની એન્ટ્રી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...