તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલા ભડભીડ પાસે 3 નંબરની ખાડી

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલા ભડભીડ પાસે 3 નંબરની ખાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલા ભડભીડ પાસે 3 નંબરની ખાડી પરના પુલ પર આજે સવારે બે ટ્રક સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમા એક ટ્રક પુલની રીલીંગ તોડીને નીચે ખાડીમા ખાબકયો હતો.તો બીજો ટ્રક પુલ પર આડો પડી જતા રોડ પર બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી.જો કે બનાવમા કોઇ જાનહાની થવા પામી હતી. તસવીર- અજય ઠક્કર

ભડભીડ પાસે બે ટ્રક અથડાયા બાદ ટ્રાફિક જામ

અન્ય સમાચારો પણ છે...