તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિપક ચોક સુધીનાે માર્ગ બિસ્માર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શહેરના આનંદનગરમાં વિમાના દવાખાનાથી દિપકચોક સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. માર્ગ પર અવારનવાર અકસ્માતો થયા કરે છે તેથી માર્ગ તાત્કાલિક રીપેર કરવાની તેમજ દિપકચોકના સર્કલની આજુબાજુનો રસ્તો પણ વ્યવસ્થિત કરવાની જરૂર છે. અગાઉ અનેકવાર રજૂઅાતો છતા તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા નથી. હવે જો સત્તાધીશો બાબતે કાર્યવાહી નહિ કરે તો અાંદોલનની દેવીપૂજકનગર, ખેડૂતવાસ, વણકરવાસ અને તિલકનગરના રહિશો દ્વારા ચિમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...