ઘોઘામાં અશરફશા પીરના ઉર્ષ મુબારકનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ઘોઘાના માલનવાડા અશરફશા પીરની દરગાહે જશ્ને ઉર્ષ મુબારકનુ આયોજન કરાયુ છે. તા.11-12ને સોમવારે ઇશાની નમાઝ બાદ મિલાદ શરીફ મોડી રાત્રે 4 કલાકે સંદલ શરીફ, તા.12-12ને મંગળવારે અસરની નમાઝ બાદ નિયાઝ સહિતના કાર્યક્રમો યોજાશે. હિન્દુ તથા મુસ્લીમ બિરાદરોને લાભ લેવા દરગાહ કમીટી દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...