ભાવનગર | બ્રહ્મશકિત સોશ્યલ ગૃપ ટ્રસ્ટ દ્વારા આગામી તા. 31-12-2017
ભાવનગર | બ્રહ્મશકિત સોશ્યલ ગૃપ ટ્રસ્ટ દ્વારા આગામી તા. 31-12-2017 ને રવિવારે રેલવે સ્ટેશન રોડ પરની કપોળ જ્ઞાતિની વાડીમાં પસંદગીમેળો યોજાશે. જેના ફોર્મ ભરવાની છેલ્લી તા.20-12-2017 રહેશે. ફોર્મ નિરંજન ફોટોસ્ટોર્સ (હાઇકોર્ટ રોડ) ભાવનગર ખાતેથી મેળવી લેવા.
પરંપરા | બ્રહ્મશકિત સોશ્યલ ગૃપ ટ્રસ્ટ દ્વારા યોજાશે પસંદગી મેળો