ભાવનગરના પોસ્ટ ખાતામાં ત્રીજા યુનિયનની રચના થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર પોસ્ટ ખાતાંમાં અત્યાર સુધી કર્મચારી�ઓના બે યુનિયન ચાલતાં હતાં. હવે તેમાં ધુ એક યુનિયનનો ઉમેરો થયો છે. પોસ્ટલ સુત્ર અનુસાર અત્યાર સુધી લન્ડીયન પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન અને નેશનલ જીડીએસ યુનિયન એમ બે યુનિયન ચાલતાં હતા. પરંતુ બન્ને ગૃપની શિથિલતા અને અન્ય કેટલાક અસંતોષને લઇને એક ત્રીજું યુનિયન રચાયું છે, જેનું નામ ભારતીય પોસ્ટલ યુનિયન છે. યુનિયનના ટ્રેજરર અનિલ ત્રિવેદીએ કહ્યું કે હાલમાં યુનિયનને મંજૂરી મળ્યા બાદ તેની રચના થઇ છે. યુનિયનના પ્રથમ પ્રમુખ તરીકે રત્નાભાઇ મકવાણા નિમાયા છે.

અન્ય સમાચારો પણ છે...