ભાવ. રેડક્રોસ સોસાયટી દ્વારા કાર્યશાળા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ભાવનગર શાખા દ્વારા જનરલ પ્રેકટીશનર્સ માટે તા.10-12-2017 ને રવિવારે બપોરે 12-30 કલાકે શહેરના દિવાનપરા રોડ ખાતેના રેડક્રોસ ભવનમાં ઇમરજન્સી મેડિકલ રીસ્પોન્સ તથા કવોલીટી એશ્યોરન્સ ઇન હેલ્થ સેકટર અંગેની કાર્યશાળા યોજાશે. પ્રસંગે નિષ્ણાંત ડો. ભરતકુમાર એન.વ્યાસ દ્વારા તે�ઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે અને રેડક્રોસની માનવતાવાદી પ્રવૃતિથી પણ વાકેફ કરાશે.ભાગ લેનાર મેડિકલ �ઓફિસરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. કાર્યશાળામાં હાજરી અંગેનું કન્ફર્મેશન મો. 8347653981 પર કરવા વિનંતી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...