તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સેન્ટ મેરીસ હાઇ.ઘોઘા સામે વિશુધ્ધાનંદ હાઇસ્કુલનો વિજય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્ટ મેરીસ હાઇ.ઘોઘા સામે વિશુધ્ધાનંદ હાઇસ્કુલનો વિજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
13મીમારિયાન કપ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિશુધ્ધાનંદ હાઇ.ના જય વાજાના તરખાટ સામે સેન્ટ મેરિસ ઘોઘાની ટીમ પરાસ્ત થઇ હતી.

આજે સવારે વિશુધ્ધાનંદ હાઇસ્કૂલની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર્સમાં 8 વિકેટે 134 રન નોંધાવ્યા હતા. જેમાં શોએબ મલેકના 37 રન, જય વાજાના 31 રન મુખ્ય હતા. વિશાલ જેઠવાએ 3, વિવેક ડાભીએ 2 વિકેટો ખેડવી હતી.

સેન્ટ મેરીસ સ્કૂલ ઘોઘાની ટીમ 17.2 ઓવર્સમાં 73 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં સન્ની વ્યાસના 28 રન, વિશાલ જેઠવાના 12 રન મુખ્ય હતા. વિશુધ્ધાનંદ હાઇ.ના જય વાજાએ 14 રનમાં 5 વિકેટો પ્રાપ્ત કરી અને મેન ઓફ મેચનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

મારીયાન કપ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્ના.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો