જૈન સમાજ દ્વારા મતદાન જાગૃતિ સભા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક તપાસંઘ તેમજ સમસ્ત વણિક સમાજના ઉપક્રમે મતદાન જાગૃતિ સભા યોજાઇ ગઇ જેમાં મતદાનને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજી કર્તવ્ય બજાવવા હાકલ કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ જયુકાકાએ, સંજય ઠાર, મનીષ કનાડીયાએ વિગેરેએ મતદાનનું મહત્વ સમજાવી ફરજ અચૂક નિભાવવા હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...