ત્યારે ચંૂટણી પ્રચારમાં માધ્યમ હતંુ પોસ્ટ કાર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ 1970ના દાયકામાં વિધાન સભાની ચંૂટણી હતી, જે સમયે કોંગ્રેસમાંથી જશવંત મહેતા (મહુવા)ની નિમણંુક થઇ હતી. સમયે તેઓએ પોસ્ટકાર્ડ ગામે ગામ લખ્યા હતા. તા. 20/5/1970ના રોજ રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામે ભગત કરમશીભાઇ અરજણભાઇને લખેલા પોસ્ટ કાર્ડમાં અત્રે દર્શાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...