• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર તાલુકાની ગણેશગઢ (ભાલ) પ્રા. શાળામાં ભારતીય મતદાન જાગૃતિ

ભાવનગર |ભાવનગર તાલુકાની ગણેશગઢ (ભાલ) પ્રા. શાળામાં ભારતીય મતદાન જાગૃતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર તાલુકાની ગણેશગઢ (ભાલ) પ્રા. શાળામાં ભારતીય મતદાન જાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત ગામમાં સમગ્ર ગામલોકોને એકત્રીત કરી મતદાન જાગૃતિ વિશે સમજ આપવામાં આવેલ. કાર્યક્રમમાં હાજર રહેલ સમગ્ર ગ્રામજનોને મતદાન કરવા માટે સંકલ્પ લેવરાવવામાં આવેલ. ગ્રામજનોમાં મતદાન કરવા માટે અને મતદાન જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવેલ.

ગણેશગઢ પ્રા. શાળામાં યોજાયેલ

મતદાન જાગૃતિ અભિયાન

અન્ય સમાચારો પણ છે...