• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શ્રેષ્ઠિ�ઓ દ્વારા પદ્મ પુરૂષોત્તમ ઉપાધ્યાયનું સન્માન કરાયું

શ્રેષ્ઠિ�ઓ દ્વારા પદ્મ પુરૂષોત્તમ ઉપાધ્યાયનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબાસમયના વિરામ બાદ ભાવનગરવાસી�ઓને પુરૂષોત્તમ ધરાનાનું સંગીત માણવાનો સોનેરી મોકો મળ્યો હતો. શહેરના શ્રેષ્ઠિ�ઓ સંતોષ કામદાર, રમેશ શાહ, નિશીથ મહેતા,કવિ વિનોદ જોશી અને મહેન્દ્ર ત્રિવેદી વ. દ્વારા પદ્મ પુરૂષોત્તમ ઉપાધ્યાયને પોંખવામાં આવ્યા હતા.

શહેરના સુસજજ શ્રોતા�ઓની ઉપસ્થિતીમાં યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ પદ્મ પુરૂષોત્તમભાઇએ મંદિરના બારણા ઉઘાડોથી કરી હતી. બાદ તઓએ ભાવનગર સાથેની પાંચ દાયકા�”થી પણ વધારે સફરની વાતો કરી હતી. બાદ તેઅોએ કૃષ્ણ-સુદામાની જોડી, તારો છેડલો, ઉપેક્ષામાં નહિ તો, આભને ઘડૂલે દીપે દિવાડો, ગોકુળ વેલેરા પધારજો જેવા અનેક સ્વરાંકનો રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન કવિ અંકિત ત્રિવેદીએ કર્યુ હતુ.

વેળા તે�ઓએ ભાવેણાનું ઋુણ અદા કરવા ભાવનગરના તેમના મિત્રોને યાદ કર્યા હતા અને સૌ શ્રોતાજનોને સતત સાડા ત્રણ કલાક સુધી તેમના સ્વરોથી તરબોળ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...