દુષ્કર્મનો આરોપી રીમાન્ડ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેર કરચલીયાપરા વિસ્તારમાં રહેતી માત્ર 11 વર્ષની બાળાને કુંભારવાડા વિસ્તારમાં રહેતો મનજી કવાભાઇ જીંજરીયા નામના યુવકે સગીરા સાથે રહેલા નાના બાળકને મારી નાખવાની ધમકી આપી બન્નેને મોટર સાયકલ પર લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ જે અંગેની ફરિયાદ લેવાતા સી.ડીવીજન પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટરને ફરજમાં બેદરકારી દાખવવા બદલ એસપીએ સસ્પેન્ડ કર્યા હતા.આ બનાવની તપાસ સીટી ડીવાયએસપીને સોંપાતા તે�ઓએ આરોપીની ધરપકડ કરી આજે કોર્ટમાં રજુ કરાતા અદાલતે તેના સોમવાર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...