તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પ્રશ્નો ઉકેલાતા નિવૃત બેન્ક કર્મચારીઓ આંદોલનના માર્ગે

પ્રશ્નો ઉકેલાતા નિવૃત બેન્ક કર્મચારીઓ આંદોલનના માર્ગે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરસહિત દેશભરની 45 બેન્કોના સવા લાખથી વધારે નિવૃત બેન્ક કર્મચારીઓના 20 વર્ષ જુના પ્રાણપ્રશ્નો પ્રત્યે સરકાર તથા આઇ.બી.એ.ના નકારાત્મક વલણનો વિરોધ કરવા આંદોલનનો રાહ નકકી કરવા આઇબીઆરએફની મધ્યસ્થ કારોબારી આગામી તા. 9 અને 10 જુલાઇના રોજ મળશે. જેમાં ભાવનગર સહિત રાજયના પ્રતિનિધિઓ ભાગ લેવા જશે.

વેળા ફેડરેશનના ઉપપ્રમુખ હર્ષદભાઇ ગાંધી હાજરી આપશે. જેમાં કર્મચારીઓના પ્રશ્નોની િવસ્તૃત ચર્ચા-િવચારણા કરાશે.

અન્ય સમાચારો પણ છે...