તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય રણછોડ...જય મોરલીધર...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જય રણછોડ...જય મોરલીધર...

અષાઢી બીજે ભાવનગર શહેરમાં રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા નિકળવાની છે તેના અનુસંધાને શહેરના વિવિધ વિસ્તારોમાં દેવી દેવતાઓ અને મહાપુરૂષોના આકર્ષક કટ આઉટ દર વર્ષની પરંપરા પ્રમાણે લગાવાયા છે જેમાં વાઘાવાડી રોડ ઉપર માધવ દર્શન ખાતે મોરલીધર ભગવાનનું વિશાળ અને નયનરમ્ય કટ આઉટ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. / અજયઠક્કર (\\\"જયજગન્નાથ\\\' કાઉન્ટ ડાઉન વાંચો પાના નં. 3 ઉપર)

અન્ય સમાચારો પણ છે...