ભાવનગર મનપા દ્વારા 30 વેપારીઓને દંડ ફટકારાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર મહાનગરપાલીકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં કાર્બેટ નાખતા, કચરો નાખતા આસામી�\\\", ડસ્ટબીન રાખતા તેમજ 40 માઇક્રોનથી નીચેની સાઇઝના પ્લાસ્ટીકનો વેપાર કરતા કે ઉપયોગ કરતા આસામી�\\\" સામે કડક કાર્યવાહી કરી કુલ 30 આસામી� પાસેથી કુલ રૂા 13000 નો દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ 17 જેટલી નોટીસો પણ આસામી�ઓને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...