તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગદાણાના સરપંચ સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરજિલ્લામાં બગદાણા ગામના સરપંચ જયાબેન વલભભાઇ શિયાળને િજલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડનો હુકમ કરાતા ભારે ચકચાર જાગી છે. સસ્પેન્ડ કરવાના મામલે ડીડીઓ એચ.એલ. જોષીએ જણાવ્યંુ હતંુ કે, મહિલા સરપંચની વિરૂધ્ધમાં નાણાની અનિયમિતતા, સત્તાનો દુરઉપયોગ અને ફરજમાં નિષ્કાળજીના મુદ્દે તેઓની સામે લખિતમાં ફરિયાદો આવી હતી, જેમાં તપાસ સોંપાઇ હતી, અને તે બારામાં ખુલાસા કરવાની તક પણ આપવામાં આવી હતી, તેમ છતાં તેમાં તેઓ નિષ્ફળ જતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો