તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠીવિરડીનું અણુવિદ્યુત મથક ખસેડાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મીઠીવિરડીખાતે બનનારા અણુવિદ્યુત મથકને રાજ્ય બહાર ખસેડવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના િવરોધ વચ્ચે જો પ્રોજેક્ટ સાકાર થઈ શકે તેમ હોય તો તેને આંધ્રપ્રદેશ ખાતે ખસેડવાની વિચારણા ચાલી રહી છે.

ભાવનગરથી 45 િકલોમીટર દૂર દરિયાઈ પટ્ટી ઉપર આવેલા મીઠીવિરડી, જસપરા, ખદરપર સહિતના ગામો સાથે પ્રોજેક્ટની સરહદ સંકળાયેલી હોય અહીંના ખેડૂતો ઉપરાંત ગામલોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે લાંબા સમયથી અણુ િવદ્યુત મથકનું કામ આગળ ધપી શક્યું નથી. તેની કામગીરી માટે સરકાર દ્વારા વખતોવખત પ્રયત્ન

...અનુસંધાનપાના નં.10

પણકરવામાં આવ્યા છે અને ખેડૂત આગેવાનોને સમજાવવામાં પણ આવ્યા છે. પરંતુ અત્યાર સુધીના તે તમામ પ્રયત્નો નિષ્ફળ જતા હવે યોજનાને ગુજરાતમાંથી ખસેડીને આંધ્રપ્રદેશ રાજ્યમાં લઈ જવાની િવચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ડિલે | લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ સાકાર થાય તેમ હોય તો તેને આંધ્રમાં શિફ્ટ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો