તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા અંગેનો સેમિનાર યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ભાવનગરની મેડીકલ કોલેજના �ઓડીટોરીયમ હોલમાં તાજેતરમાં સ્વચ્છતા અભિયાન અંગેનો સેમિનાર કલેકટર બી.એન. પાનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પ્રસંગે કલેકટર પાની, ડી.ડી.ઓ. આયુષ �ઓક સહિતના મહાનુભાવોઅે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સેમિનારમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પટેલ તેમજ સ્થાનિક ઉચ્ચ અધિકારી�ઓ, પદાધિકારી�ઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો