તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેરોજગાર રત્નકલાકારોને સહાય આપવા રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરમાંછેલ્લા ચારેક માસથી હીરાબજારમાં ઘોર મંદીનો માહોલ છવાઇ ગયો છે. ત્યારે બેરોજગાર રત્નકલાકારોને તંત્ર દ્વારા રોજગાર આપવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદન પાઠવાયું હતું.

ભાવનગરમાં મંદીના કારણે હીરાના અનેક કારખાના�ઓ બંધ થયા છે. જેથી અસંખ્ય શ્રમિકો બેરોજગાર થઇ ગયા છે જેથી તે�ઓ અન્યત્ર રોજગારી માટે ધકકાઓ ખાઇ રહ્યા છે. આવા બેરોજગાર રત્નકલાકારોને વિવિધ સરકારી યોજના તળે સહાયભૂત થઇ રોજગાર આપવામાં આવે તેવી ગુજરાત જનચેતના પાર્ટીના ભાવનગર જિલ્લા અધ્યક્ષ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો