તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર| ઘોઘાતાબેનાં કુડા ગામનાં દરિયામાં માછીમારી કરવા ગયેલ બારૈયા પરસોત્તમભાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર| ઘોઘાતાબેનાં કુડા ગામનાં દરિયામાં માછીમારી કરવા ગયેલ બારૈયા પરસોત્તમભાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| ઘોઘાતાબેનાં કુડા ગામનાં દરિયામાં માછીમારી કરવા ગયેલ બારૈયા પરસોત્તમભાઈ નરશીભાઈ (ઉં.વ.52) ઊંડા પાણીમાં ડૂબી જતાં અંગે ઘોઘા અને ભાવનગર મરીન પોલીસે તેને શોધવા અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ રાતનાં મોડે સુધી તેઓની ભાળ મળી હતી. દરિયામાં ગુમ થયેલ આધેડને પરિવારમાં પત્ની ઉપરાંત 3 પુત્રો અને 1 પુત્રી હોવાનું જાણવા મળેલ છે. કુડાનાં સરપંચ ભરતભાઈ ગોહિલ સહિતનાંએ પણ તેઓને શોધવા પ્રયત્ન કર્યો હતો. અંધારૂ થઇ જતા આજરોજ તપાસ મુલતવી રાખી આવતીકાલે ફરી શોધખોળ કરાશે.

ઘોઘા તાબેના કુડાના દરિયામાં આધેડ ડૂબ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો