તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળાને મળેલી સાયકલ ચોરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા શાંતિનગર શેરી નં.10માં રહેતી અને નંદકુંવરબા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ગરીબ વર્ગની એક બાળાને શાળાએ આવવા માટે સરકાર તરફથી િવનામૂલ્યે મળેલ સાઈકલ આજે તેના િનવાસસ્થાનેથી કોઈ ચોરી કરી નાસી ગયું હતું. જે બાબતે બાળાએ ડી. ડીવીઝન પોલીસને લેખીત અરજી આપી હતી. પોલીસ આવી ફરિયાદને ધ્યાને લઈ ગરીબ બાળાને ન્યાય અપાવવા યોગ્ય તપાસ કરે તે ઈચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો