તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્રાના યુવકનું દાઝી જતા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરના ચિત્રા વર્કશોપ પાસે ભાવના સોસાયટીમાં રહેતા ગોરધનભાઇ કુરજીભાઇ ખસીયા (ઉ.વ.25) કેરોસીન છાંટી, િદવાસળી ચાંપી દેતા તેઓને ગંભીર હાલતે સારવારાર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જેનું મોત નીપજ્યું હતું. ઉપરોક્ત હતભાગી યુવક ગેરેજમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આર્થિક સંકળામણ અનુભવતો હતો અને પોતે પત્ની ઉપરાંત બે બાળકોનું ભરણપોષણ કરવું મુશ્કેલ બનતા તેણે પગલું ભર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો