તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સાંઇબાબાના મંદિર ખાતે દ્વાદશ જયોતિર્લિંગ પાટોત્સવ ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંઇબાબાના મંદિર ખાતે દ્વાદશ જયોતિર્લિંગ પાટોત્સવ ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ મેઘાણીસર્કલ નજીક સાંઇબાબાના મંદિર ખાતે અાવેલા સૌરાષ્ટ્રના એકમાત્ર દ્વાદશ જયોતિલિંગ મહાદેવના મંદિરનો પાટોત્સવની આગામી તા. 28-7 ને ગુરૂવારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અવસરે સવારે 5 કલાકે મંગળાદર્શન, મહાદેવજીની આરતી બાદ સવારે 9 થી બપોરે 4-30 સુધી હોમાત્મક યજ્ઞ યોજાશે. બાદ શ્રીફળ હોમવામાં આવશે. સાંજે 7 કલાકે મહાદેવજીની મહાઆરતી થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો