તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી�ઓને રાજય સરકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી�ઓને રાજય સરકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી�ઓને રાજય સરકાર તરફથી મળતી વિવિધ પ્રકારની શૈક્ષણિક સવલતો તેમજ શિષ્યવૃતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત બાબતના પ્રમાણપત્રો મેળવવા અંગે પારાવાર મુશ્કેલી�ઓ વેઠવી પડતી હોય મુશ્કેલી�ઓ દૂર કરવાની માંગ સાથે ભાવનગર શહેર યુવા સિપાહી સમાજના આગેવાનો દ્વારા તા. 22-7 ને શુક્રવારે સાંજે 5 કલાકે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

યુવા સિપાહી સમાજ દ્વારા આવેદનપત્ર અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો