તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |એક્ષપર્ટ એકેડમી દ્વારા તાજેતરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ઉમેદવારોને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |એક્ષપર્ટ એકેડમી દ્વારા તાજેતરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ઉમેદવારોને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |એક્ષપર્ટ એકેડમી દ્વારા તાજેતરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ઉમેદવારોને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી શહેરના સંસ્કાર મંડળ નજીક આવેલા દિપકહોલમાં માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. એ.પી. રાઠોડની રાહબરી હેઠળ યોજાયેલા સેમિનારમાં પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ તથા નાયબ મામલતદારની ભરતી માટે ઉમેદવારોને ક્ષેત્રના તજજ્ઞોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. સેમિનારમાં 500 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

એક્ષપર્ટ એકેડમી દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો