તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • રામાનંદી સાધુ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો યોજાશે સન્માન સમારોહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામાનંદી સાધુ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો યોજાશે સન્માન સમારોહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમસ્તરામાનંદી સાધુ સમાજ દ્વારા સમાજના ધો. 1 થી 12 ના તેજસ્વી તારલા�ઓનો સન્માન સમારોહ આગામી તા. 24-7-16 ને રવિવારે બપોરે 3 કલાકે ભાવનગર શહેરના નવા સિંધુનગરમાં આવેલા રામાનંદી સાધુ સમાજના છાત્રાલયમાં યોજાશે. જેમાં સમાજના દાતા�ઓ, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતીમાં તેજસ્વી તારલા�ઓને ઇનામોથી નવાજવામાં આવશે. તેમ જ્ઞાતિના મિડીયા સેલના કન્વીનર કલ્યાણભાઇ નિમ્બાર્કની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો