તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સનાતન હાઈસ્કૂલમાં નિબંધ-વકતૃત્વ સ્પર્ધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનીસનાતન ધર્મ વિવિધલક્ષી હાઇસ્કુલના પૂર્વ શિક્ષક સ્વ. બી.પી. પારેખની સ્મૃતિમાં તેમના પરિવારના સહયોગથી હાઇસ્કુલ તેમજ પ્રાથમિક શાળામાં નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજાશે. જેમાં ધો. 6 થી 8 પ્રાથમિક વિભાગ માટે તા. 22-7 ને શુક્રવારે સવારે 8 થી 9-30 દરમિયાન તેમજ સાંજે 4 થી 5-30 સુધી વિભાગ 2 અને 3 માં ધો. 9 થી 12 ના વિદ્યાર્થી�ઓ માટે યોજાનારી સ્પર્ધાના વિજેતાઅોને મહેમાનોના હસ્તે ઇનામો અાપવામાં આવશે. તેમજ સ્વ. હરિકૃષ્ણભાઇ દવે ગ્રામર સ્પર્ધાના વિજેતાઅોને પણ ઇનામો અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો